good morning quotes in gujarati

Latest Good morning quotes in Gujarati શુભ સવાર 2021

So here we bring Good morning quotes in Gujarati for all of our gujju friends so this will be a good idea to start your day with such a beautiful good morning in Gujarati SMS so let us go further

સંબંધ એ એક એવું વૃક્ષ છે
કે જે લાગણી દ્વારા ઝૂકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય અને
શબ્દો દ્વારા તૂટી જાય !!
🙏🏻 Good Morning 🙏🏻

અષાઢી બીજ તથા મહાપ્રભુ શ્રી જગન્નાથ
ભગવાનની રથયાત્રા ના પાવન પર્વની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ…!
🙏જય જગન્નાથ🙏__🙏જય અલખધણી🙏
🌷ɢᴏᴏᴅ ᴍᴏʀɴɪɴɢ 🌞
🙏ᴊᴀʏ ᴍᴀᴛᴀᴊɪ🙏

Good Morning Quotes In Gujarati Images HD

જિંદગીનો સરખો અનુભવ તો નથી મને.પણ એટલી ખબર છે કે,નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.This is the best thing said in a morning  Good morning quotes in gujarati will bring you such quotes. A day we’ll be started with a good morning status is spent well also good morning gujarati suvichar is a place where you can find such quotes to spend a very nice day.

Click To Download

Best Good Morning Wishes In Gujarati 2021

જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?
તો બિન્દાસ થી કહેજો કે જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહીં,
અને જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે..
🙏🏻 જય મહાકાલ 🙏🏻

Click To Download

Quotes in Gujarati For Good Morning

જીંદગી કઠિન છે
એમાં જવાબ શોધવા મા સમય બગાડવો નહીં.
કારણ કે આપણને જ્યારે જવાબ મળે ત્યારે જીંદગી સવાલ બદલી નાખે છે…જય માતાજી
🌞🌷સુપ્રભાત🌷🌞

Click To Download

દરેક વ્યક્તિ નું ચોક્કસ “બ્લડ-ગ્રુપ” હોય છે…ઈચ્છા પ્રમાણે કદાચ રક્તદાન ન પણ કરી શકાય…
પણ આંસુ નું કોઈ ગ્રુપ નથી હોતું… તેથી, આંસુ તો કોઈનાં પણ લુંછી શકાય છે…
😇 𝐆𝐨𝐨𝐝 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠 😇
🌹🙏🏻 🙏🏻🌹

Click To Download

પાણી માં પડેલા તેલ ના ટીપાં ને સંપર્ક કહેવાય જ્યારે
પાણી માં પડેલા દૂધ ના ટીપાં ને સબંધ કહેવાય
તસવીરમાં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તે આપણા કહેવાય
🙏🏻 જય માતાજી🙏🏻
☀️ ɠøøɖ ɱøɾɲɨɲɠ☀️

Click To Download

નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે. પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે🌿🕉️👏જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ રહે🌿🙏🏼

Click To Download

ભગવાન ને એટલું જરૂર કહેજો..
સુખ આપ તો
એટલું પણ ના આપતો કે
અભિમાન આવી જાય.
અને દુઃખ આપ તો
એટલું પણ નાં આપતો કે તારા પરથી
વિશ્વાસ ઉઠી જાય…
જય માતાજી
Good Morning

Click To Download

Click To Download

મુદ્દાની વાત :
કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે
ધિક્કારવા સિવાય નો ત્રીજો અને
સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને
સમજવાનો..!!
જય જિનેન્દ્ર……🙏🏻

Click To Download

સુખ કયારેય
ગેરહાજર નથી હોતું
પરંતુ આપણે
એની હાજરીની નોંધ
આપણી સગવડ
પ્રમાણે જ લઇએ છીએ.
નથી આસાન તોયે માણવાની છે
…જિંદગી…..

Click To Download

Click To Download

Click To Download

Click To Download

Gujarati good morning status Videos

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Download Video

Good morning quotes in gujarati Text

💐શુભ સવાર💐
અમુક વર્ષો પેહલા ઘરો માં પણ
ગજબના સંબંધો હતા,
ઘરના દરવાજા પણ,
એક-બીજાને ગળે મળતા હતા…
અને હવે ફક્ત એક બાજુ જ ખુલે છે.
સમજાય તેને વંદન


જીંદગીની વાર્તા, 3 લીટીમાં
જે “ખાઈ” ગયા, એણે “ઉડાડી” દીધું,
જેણે “બચાવ્યું”, એણે “છોડીને” જવું પડ્યુ
જેણે “આપ્યું”, એ સાથે “લઈ” ગયા…
💐શુભ સવાર💐


જીંદગીની વાર્તા, 3 લીટીમાં
જે “ખાઈ” ગયા, એણે “ઉડાડી” દીધું,
જેણે “બચાવ્યું”, એણે “છોડીને” જવું પડ્યુ
જેણે “આપ્યું”, એ સાથે “લઈ” ગયા…
💐શુભ સવાર💐


કોઈ ખુશીમાં રડ્યું છે તો
કોઈ દુઃખ માં રડ્યું છે…..
ગજબ ખેલ છે જિંદગીનો
સાહેબ
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે
તો કોઈ વિશ્વાસ કરીને
રડ્યું છે……!!!
💐શુભ સવાર💐


Mindfresh Good morning quotes in gujarati

Good morning quotes in gujarati are most searched topic on the internet by our gujju friends as they love to start their morning with such beautiful good morning in gujarati images as they are very sweet in nature so we have brought good morning quotes in gujarati so let’s go further

good morning quotes in gujarati

ચોપાટ માંડી છે તારણહાર તે…!
હારીશ નહીં થાકીશ જરૂર…..
ફેંકવા હોય એમ ફેંકજે પાસા…
દાવ મારો પણ બાકી જ છે…
હારવા રમ્યો નથી જીત પાકી છે.
આજ ભલે અવળા પડે પાસા મારા,
કાલ હજી તો બાકી જ છે…
💐 સુપ્રભાત 💐


જો મહેનત કર્યા પછી પણ,
સપના પુરા ના થાય તો
રસ્તો બદલો, સિદ્ધાંત નહિ
કેમ કે વૃક્ષ પણ
પોતાના પાંદડા બદલે છે,
મૂળ નહિ.
🌝 સુપ્રભાત 🌝


વિશ્વાસ રાખજો સાહેબ,
ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર
પહેલો દરવાજો બંધ નથી કરતા !!
💐 સુપ્રભાત 💐


“તક” ની ખાસિયત એ છે કે
એ આવે એના કરતા
જતી રહે
ત્યારે વધુ “કિંમતી” લાગે છે.
🏵️ સુપ્રભાત 🏵️


“જવાબદારી ઘરમાં રાખેલા
કુંડાનાં છોડ સમાન છે ..
છોડ ને મોટા થવાનો અધિકાર
નથી પણ કાયમ લીલાછમ
રહેવુ પડે છે.
🏵️ સુપ્રભાત 🏵️


દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે…!
જુઓ ને…!!
વાતાવરણ માંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે…!!
💐 સુપ્રભાત 💐


good morning quotes in gujarati

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
💐 સુપ્રભાત 💐


🍀કમાણી કરતાં ઓછું વાપરે ઍ જ
સમજ્દાર માણસ છે
કારણ કે,અમીર દેખાવા ના ખેલમાં
કેટલાંય ગરીબ થઈ ગયા છે.🍀
🌹શુભ સવાર🌹


હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ સંબંધ ઈમાનદારીથી નિભાવવો ખુબ મોટી વાત છે !!
💐🌻🌹 શુભ પ્રભાત🌹🌻💐


🌹મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે
બસ એટલી ખબર છે કે
જે કાર્ય કરવાથી કોઇનું 💟દિલ દુભાય તો પાપ
અને કોઇના ચહેરા પર 😀હસી આવે તો પુણ્ય🌹
🥀🙏 શુભ સવાર 🙏🥀


સુપ્રભાત Good morning quotes in gujarati

Hope you are enjoying Good morning quotes in gujarati brought to you by iwhatsappstatus team we have one the best collection for whatsapp status and this one is specially dedicated for a good morning in gujarati and also we have tried to cover good morning in gujarati images

good morning quotes in gujarati

સારા કામ કરતા રહો
ભલે લોકો તમારા વખાણ ના કરે
અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય
છતાં સૂર્ય ઉગે છે !!
💐 સુપ્રભાત 💐


કેટલાંક “મનમાં” ઊતરી ગયાં. ને
કેટલાંક મનમાંથી ઊતરી ગયાં !!!
મનમાં જે ઊતર્યા,
એને “સંભાળીને” રાખું છું. અને
મનમાંથી જે ઊતર્યા,
એનાથી સંભાળીને રહું છું…
💐 સુપ્રભાત 💐


કોઈપણ ના જીવનમાં મોકો મળે તો…
”સારથી ” બનવાનો પ્રયત્ન કરવો….
”સ્વાર્થી ” નહીં……!!!!

Good morning


ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી….🙂
કેમકે
કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે….
Good morning✌


ખબર પૂછવાનો જમાનો ગયો…..
માણસ ઓનલાઇન દેખાય એટલે સમજ લેવું કે બધું બરોબર છે….
ઈશ્વર સોંને ઓનલાઇન રાખે….😊gm💫


Good morning quotes in gujarati sms

good morning quotes in gujarati

યાદો* પણ કેટલી અજીબ હોય છે
જે સમયે રડ્યા હતા તે સમય ને
યાદ કરીને હસવુ આવે છે
અને જે સમયે હસ્યા હતા
તે સમયને યાદ કરીને રડવુ આવે છેGood morning…!!!


જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભર
દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, અને ‘કાપવું’ એક જ વાર !!
👌Good morning ..☺


જીંદગી જીવી લ્યો સાહેબ બાકી એક
દિવસ એવો આવશે કે તમારા જ
પ્રસંગે તમારી ગેરહાજરી હશે…🙏🏻

good morning


ભૂખ તો સંબંધોને પણ લાગે છે !!
બસ, લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ…good morning 🌃


રંગ બદલતી આ દુનિયામાં
સંજોગો અને સમય ક્યારે
બદલાય કંઈ નક્કી નથી,
એનુ…ઉદાહરણ
ભગવાન “શ્રીરામ”
સાંજે રાજગાદી પર બેસવાનું
હતું ત્યારે…
સવારે વનવાસ જવું પડ્યું..!


Best સુપ્રભાત status 2020 latest

કેમ ચો મજામાં ને so we have make sure that the good morning quotes in gujarati we have brought for you will make you positive and good morning in gujarati is loved my many gujarati people તોહ ચાલો continue કરે

good morning in gujarati

સબંધ જ નિભાવવો હોય તો કોઈકના દુઃખના ભાગીદાર બનજો સાહેબ,.


જાહો જલાલી જોઈને તો* અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે !!
Gm
😊😊😊😊😊😊😊😊


ઉદાહરણ ના બની શકો તો ,
વાંધો નહી પણ કયારેય ,
કોઈ નો દાખલો ના બનતા..!!🎀
Gm


ઘણી વખત હૈયું કબુલતું હોય છે કે કોઈક ની જરૂર છે પણ ખોટા પડવાની બીક ને મનમાં રહેલો ઘમંડ સત્ય ને સ્વીકારવા દેતો નથી.
good morning🤗


Good morning in gujarati images 2020

good morning in gujarati

આપણે પણ એ જ છીએ…
સંબધ પણ એ જ છે…
રસ્તા પણ એ જ છે…
બદલાય છે…..તો…ખાલી…
સમય, સંજોગ, અને નજર…!!!
💐 સુપ્રભાત 💐


ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,
કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે…
માણસ તો “જોઈએ તેટલા” મળે સાહેબ. પણ “જોઈએ તેવા” તો ભાગ્યે જ મળે.
💐 સુપ્રભાત 💐


જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
Gm


🍃” મળે જયાં લાગણી_
ના ખજાના..,,
સબંધ એજ લાગે છે
મજાના…!!!”🍃
Good morning


Along with Good morning quotes in gujarati we have also designed very unique good morning in gujarati images that you can download as they are orginally made by our company

good morning in gujarati

સાચી “લાગણી” ની
અસર કદાચ મોડી
થાય
પણ “કદર” તો એક
દિવસ જરૂર થાય…
Gm


દરરોજ એક જેવી સવાર અને એક જેવી સાંજ પડે છે,
લાગે છે આજકાલ કુદરત પણ કોપી પેસ્ટ કરે છે…


દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ,
બસ થોડી રાહ જોવો,
કોઈનું દિલ બદલશે,
તો કોઈના દિવસ બદલશે..
🌞🌻શુભ સવાર🌻🌞


Top good morning quotes in gujarati 2020

good morning quotes in gujarati

જેમના આવતા બે દિવસ માં લગન છે_ …
ભગવાન એમને શક્તિ આપે
બબ્બે.. વાવાઝોડા નો સામનો કરવાની ….
🤣😂🤣


સંબંધો બંધાય છે સ્નેહ થી,
વિકસે છે વહાલ થી…..
પણ સચવાય છે
માત્ર સમજણ થી…🎀☺
Gm


“અમુલ્ય સબંધો” સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે, જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે
🏵️ સુપ્રભાત 🏵️


ઘણી વખત હૈયું કબુલતું હોય છે કે કોઈક ની જરૂર છે પણ ખોટા પડવાની બીક ને મનમાં રહેલો ઘમંડ સત્ય ને સ્વીકારવા દેતો નથી.
Gm


Good morning in gujarati updated 2020

good morning quotes in gujarati

ડબ્બા મા લોટ નહી.
કોંગ્રેસને વોટ નહી.
ભ્ર્સ્ટાચારી ઑ ને હવે નોટ નહી
😃
ચોમાસા મા બોટ નહી.
રાહુલ જેવો કોઇ ઠોઠ નહી.
આ નવું આવ્યું
બુંદી ગાંઠીયા ને ચણા નુ શાક…
કોંગ્રેસહારે એમા મારો શું વાંક…😂


શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે 😇 gm


પોતાની ઓળખાણ બતાવામા સમય બરબાદ ના કરો મેહનત કરો સમય ખૂદ તારી ઓળખાણ બીજાને બતાવશે….
🙌💪


Good morning in gujarati images

Hope you enjoyed the Good morning quotes in gujarati and if you like our content please share it with your friends so that they will also enjoy good morning in gujarati images

good morning quotes in gujarati

પેપરમાં આવતો “નિબંધ”
અને
જીવનમાં બંધાતો “સંબંધ’
જો મન ગમતો હોય ને
તો
નિબંધ માટે “શબ્દ”
અને
સંબંધ માટે “લાગણી”
કોઈ દિવસ નથી ખૂટતી.


ભાગ્ય તમારા હાથ મા નથી હોતુ પણ નિર્ણય તમારા હાથ મા હોય છે
ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતો પણ તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે.
🏵શુભ સવાર🏵


સૌને સુખ આપવાની તો*
આપણી તાકાત નથી
પણ કોઇને દુખ ન આપવું
એ તો આપણા હાથની વાત છે!!
🌱 શુભ સવાર 🌱


જરૂરી નથી કે બધા બધે કામ આવે, આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાં નું એ જ કરે છે તોરણ બની ને*😊

Good Morning


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,
બસ સમય સમય ની વાત છે,
જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,
ટ્રાફીક જામ પણ સારો લાગે છે.
🌹 શુભ સવાર 🌹


Good morning in gujarati sms

good morning in gujarati sms

બધા લોકો ખુબ સારા હોય છે,*
“PAN”
જો આપણો સમય સારો હોય તો !!
Good morning😊✌🏻


આ મારું છે અને આ બીજાનું છે એવું સંકુચિત હૃદયવાળા જ સમજે છે.
ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે
🏵️ સુપ્રભાત 🏵️


કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી  નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી.
🏵️ સુપ્રભાત 🏵️


જરૂરી નથી કે બધા બધે કામ આવે, આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાં નું એ જ કરે છે તોરણ બની ને*😊


માસ્ટ good morning quotes in gujarati

We will be regularly updating this article on Good morning quotes in gujarati with more such beautiful and mindblowing good morning in gujarati sms which you we enjoying so stay tuned for good morning in gujarati images

good morning in gujarati sms

બીજા નુ પાણી માપવા ની હિંમત ત્યારે જ કરવી….✌
જયારે આપણે પોતાને તરતા આવડતુ હોય…..🔥😘
Mrng


સૌથી મુલ્યવાન કોઈ ભેટ હોય તો એ છે સમય,
એટલે કોઈ તમારા માટે સમય કાઢે તો કદર કરજો !!
Gm


રંગ બદલતી આ દુનિયામાં
સંજોગો અને સમય ક્યારે
બદલાય કંઈ નક્કી નથી,
એનુ…ઉદાહરણ
ભગવાન “શ્રીરામ”
સાંજે રાજગાદી પર બેસવાનું
હતું ત્યારે…
સવારે વનવાસ જવું પડ્યું..!
✍🏻Good morning ✍🏻


બે વાતની ગણતરી કરવાનું છોડી દો..
ખુદનું દુઃખ અને કોકનાં સુખ..!🐾
Be happy
😍😍😍😍gm

Thank You !!!


Gujarati is a community that is almost making itself busy with business and it is said good morning in Gujarati SMS can make your day lucky in your business also. Freshness is provided with a lot of exercises and good thoughts can get you relief from your tension Good morning quotes in Gujarati will make you feel special.in such movement. Good morning in Gujarati images will bring you quality content so that you can have a very special morning and a good day ahead.

It is said that sun is the source of energy for the whole world and without it we cannot survive in that comparison to get our thoughts very well we need to read good thoughts from good morning in gujarati sms. A story that we come across in such time is that of a spider and  king who lost his whole kingdom in a fight with his enemy Good morning quotes in gujarati for more stories download video status from good morning gujarati suvichar.

After getting defeat in the war the king came to the forest and was searching someplace to take a rest than he found a spider who was continuously making attempts to make a web and failing every time to complete it good morning in Gujarati images will help to get motivation from such stories. The spider was failing but he was trying very hard to complete his web by seeing that the king got an inspiration that if a spider cannot lose hope and can make attempt why I cannot try once more time Good morning quotes in gujarati teaches you that one should always try until. He achieve something he has decided to get it

Every person in their life faces failure and feels depressed at times by which he can generate some negative energies to counter that one should read stories from Good morning quotes in gujarati which are very inspirational and amazing. One should always compare success and failure as their friends of his life so that he can never get nervous for such more stories download video status from good morning in gujarati sms .

The night is just like a failure and one should remember that every night has a good sunrise and in the same way failure can be resolved by reading status from good morning gujarati suvichar. To convert all this energy into a good cause one should download images of a very good morning and refresh from good morning in gujarati images . We hope by reading this good morning gujarati suvichar you can a very wonderful day ahead so that you can enjoy your day and achieve your goal in life.

Now in today’s day where everyone is being depressed by the destroyer made by the coronavirus which is getting severe day by day  Good morning quotes in Gujarati will help you to fight the diseases with Avery’s goodwill. The negativity around everyone is very high since no one knows the solution of this virus good morning in Gujarati sms prays that this virus lives on our earth as fast as possible Everything in everyone life is disturbed since there is lockdown happening now and then people are worried about the earning good morning gujarati suvichar  will make sure by reading this article you feel very relaxed.

No medicine for diseases is the bad thing that forces people to think a lot and cause problems Good morning quotes in gujarati with their quotes collection ensure that you are fully refreshed by positive energy. The image of coronavirus is such an awful site to watch just hope that images from good morning in Gujarati images will help you to forget the stress and hope that just like every morning there comes a solution of this disease as fast as possible. Good morning gujarati suvichar will bring you such stories and please comment that how did you like our story wish you a very happy good morning

Similar Posts:-

Good Morning Sai baba Quotes

Good morning radha krishna video download

Radha krishna video status download

Punjabi Dharmik Status

Credits :-

All of these videos are taken from various internet source

All of the above images are edited from QuotesCover, PicsArt, tinypng

Thegood morning quotes in gujarati are taken from various online source.

Conclusion  – 

Good morning quotes in gujarati  I hope you got the best good morning image of sai baba I will keep updating this post do comment down if I write more articles on good morning sai baba quotes and images.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top