morari bapu quotes in gujarati

Morari Bapu Quotes In Gujarati મોરાઇ બાપુ ગુજરાતી

Morari Bapu quotes in Gujarati this are one of the famous quotes given by morari Bapu in Gujarati પ્રેમ વિનાનું જીવન ફૂલો કે ફળ વિનાના વૃક્ષ જેવું છે.

morari Bapu quotes in gujarati જો તમને ગુજરાતીમાં મોરારી બાપુ અવતરણની જરૂર હોય તો તમે સાચા પોસ્ટ પર છો .હું મોરારી બાપુને નમન કરું છું.

morari bapu quotes in gujarati

Download Image

સમ્યક્ વાણી મુખર નથી બનાવતી, મૌન બતાવે છે.


350+ Best Morari Bapu Quotes in Gujarati

morari bapu quotes in gujarati

Download Image

ભૂલા પડેલાને શોધવા નીકળે એનું નામ સદ્દ્ગુરુ.


જ્યાં વિરોધ છે, ત્યાં બોધ નથી અને જ્યાં બોધ છે, ત્યાં વિરોધ નથી.


Download Image

પ્રેમમાર્ગમાં કોઈને પરાજિત કરવાની વૃત્તિ ન હોય.

You can also check Best Raksha Bandhan Quotes in Gujarati


morari bapu quotes in gujarati

Download Image

બીજાને પરાજિત કરીને મળતો જય વિકલાંગ છે.


Morari Bapu Quotes Gujarati Images

morari bapu quotes in gujarati , morari bapu are god we love them their teaching is amazing their life quotes are so much meaningful.

મોરારી બાપુ એવા મહાન ભગવાન છે જેની ઉપદેશ હંમેશા આપણા હૃદય અને દિમાગમાં રહેશે અમે તમને મોરારી બાપુને પ્રેમ કરીએ છીએ.

morari bapu quotes Gujarati

Download Image

રામચરિતમાનસ’નો આદિ સત્ય છે, એનો મધ્ય પ્રેમ છે અને એનું સમાપન કરુણામાં થાય છે.


morari bapu quotes

Download Image

ભરોસો તૂટે એટલે માણસો નિવેદનો ફેરવી નાખે છે. ભરોસો છોડીને

વાતવાતમાં નિવેદનો ફેરવે એ સુગ્રીવ છે.


યોગ્ય શિષ્યો એ સદ્દ્ગુરુની સંપદા છે અને યોગ્ય આશ્રિતો એ સદ્દ્ગુરુની વિપદા છે.


beast morari bapu quotes in gujarati

Download Image

સૂક્ષ્મમાંથી વિરાટ બનવું અને વિરાટમાંથી સૂક્ષ્મ બનવું એ અસ્તિત્વનો એક ક્રમ છે.


જ્યારે જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જોડાશે ત્યારે સાચા પુરુષાર્થરૂપી દીકરાનો જન્મ થશે


morari bapu quotes in gujarati

Download Image

સત્ય જ્યારે જુવાન બને ત્યારે એનું નામ પ્રેમ છે અને પ્રેમ જ્યારે પ્રૌઢ બને ત્યારે એનું નામ કરુણા છે.


વિવેકપૂર્ણ વિચાર અને વિવેકપૂર્ણ વિશ્વાસ માણસને પરમ સુધી પહોંચાડી શકે છે.


ગાય એ બધાં ગોપી છે કથે એ બધાં જ્ઞાની.


HD Morari Bapu WhatsApp Status Images and Quotes

morari bapu hd images

Download Image

ભીતરી અવસ્થામાં ગોપી થયા વગર ગોપને પામી શકતો નથી.


ભક્તિમાર્ગમાં આશ્રય અને અશ્રુ બે જ સાત્વિક સાધન છે.


સાધુ મોટે ભાગે વિરક્ત જ હોય. સંત વિરક્ત પણ હોય અને ગૃહસ્થ પણ હોય.


morari bapu quotes in gujarati

Download Image

આપણા સત્યની કસોટી વિપત્તિકાળમાં થાય છે.


અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા મુક્ત થઈને સાત્ત્વિક શ્રદ્ધાથી શાસ્ત્રનો સંગ કરો.


morari bapu quotes images

Download Image

જોડે એનું નામ ધર્મ અને તોડે એનું નામ અધર્મ.


Check Out Our Other post:-

Good Morning Quotes In Gujarati

Netaji Subhash Chandra Bose Quotes In Bengali

Good Morning Sai baba Quotes

Good morning radha krishna video download

Radha krishna video status download

Punjabi Dharmik Status

બધાંનું શુભ થાય એવો વિચાર કરવો એ રુદ્રાભિષેક છે.


morari bapu quotes in gujarati

Download Image

રામનામ સીધું જપે એ સિદ્ધ થાય, ઊલટું જપે એ શુદ્ધ થાય.


એવરેસ્ટ માટે સ્પર્ધા હોય, કૈલાસ માટે શ્રદ્ધા હોય.


1000+ morari bapu quotes in gujarati

Download Image

હનુમંત અનુગ્રહથી દુર્ગમ કાર્ય સુગમ થાય છે અને માનસિકતા દીક્ષિત થઈ જાય છે.


Memorable Quotes by Morari Bapu in Gujarati

કૃપાની કોઈ સીમા નથી હોતી, કૃપા અસીમ હોય છે.


ઈતિહાસ તથ્યોની શોધ કરે છે, અધ્યાત્મ સત્યની શોધ કરે છે.


morari bapu quotes in gujarati

Download Image

ભીતરી વૈરાગ્ય વિના દુઃખ મુક્તિ નથી થઈ શકતી


જેમની પાસે શ્રદ્ધાનું ભાથું નથી, એ દુર્ગમ યાત્રા નથી કરી શકતા.


morari bapu quotes in gujarati

Download Image

જેમની આંખોમાં પ્રેમ અને કરુણા છે એ સાધુ છે.


પ્રેમ જ્યારે ક્રિયાન્વિત થાય છે ત્યારે કરુણા થઈ જાય છે.


શ્રદ્ધાની જ પરીક્ષા થાય છે, સંદેહની પરીક્ષા નથી થતી.


દુનિયામાં એક માત્ર શુદ્ધ શૂન્ય છે, શૂન્ય સિવાય કોઈ શુદ્ધ નથી


હનુમાન ચાલીસા’ મનોરોગ મિટાવવાનું ઔષધ છે


Quotes About Life by Morari Bapu

morari bapu quotes in gujarati

Download Image

ભક્તિમાર્ગમાં ‘ભજન’થી ઊંચો કોઈ શબ્દ નથી.


રામચરિતમાનસ’ વિચારનો ગ્રંથ છે અને વિશ્વાસનો ગ્રંથ પણ છે


વિજ્ઞાન સાબિતી આપે છે, અધ્યાત્મ પ્રતીતિ આપે છે.


ધર્મ કોઈનો પણ વિરોધી ન હોવો જોઈએ.


જ્યારે ધર્મને વિશેષણ લાગે છે ત્યારે ઉચ્ચતા અને નિમ્નતાનો ભેદ શરૂ થાય છે.


મૃત્યુ જ મોક્ષ છે. મોક્ષનો અર્થ છે સુખ અને દુઃખનો વિચાર છૂટી જાય અથવા બંનેનો સ્વીકાર થઈ જાય.


મોક્ષ માટે મરવું જરૂરી નથી. ભૂતકાળનો શોક, વર્તમાનનો મોહ અને

ભવિષ્યની ચિંતા મરે એ જ મોક્ષ છે.


સત્સંગથી વિવેક પ્રગટ થાય છે અને સંતસંગથી વિવેક વર્ધન થાય છે.


શક્તિ મેળવવી હોય તો સ્વામીત્વને છોડો અને સમર્પણ કરો.


સ્મરણ વિના મરણ મહોત્સવ ન બની શકે.


સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લો, તમારાં બારણાં ખૂલ્લાં રાખો.


વ્યાસપીઠ શ્રોતાઓની શ્વાસપીઠ પર બેસીને બોલે છે.


વાણી તો પાણીદાર ઘોડો છે, એના ઉપર વિવેકની લગામ હોવી જોઈએ.


શાસ્ત્ર અને સદ્દ્ગુરુ સંકેત કરે છે.


રામાયણ ગૃહસ્થજીવનની એક બહુ મોટી સંહિતા છે.


બુદ્ધિ હંમેશા પરીક્ષામાં માને છે અને ભક્તિ હંમેશા પ્રતીક્ષામાં માને છે.


ભાગી જવું બહુ આસાન છે, જાગી જવું બહુ અઘરું છે.


પરમતત્વ અને ગુરુતત્વ જાણી ન શકાય,એને માની શકાય.


સત્ય બૌદ્ધિક હોવું જોઈએ નહીં પણ સત્ય હૃદયપૂર્વક હોવું જોઈએ.


નિષ્ફળ થવું એ ગુનો નથી, પરંતુ સફળતા માટે ઉત્સાહનો અભાવ એ ગુનો છે


ભગવાન આપણને દેખાતા નથી, તેથી તે મૂલ્યવાન છે.


પરમતત્વને કેવળ પ્રેમ પ્રિય છે.


ભક્તિ એ એક તકનીક છે અને ભજનના આનંદી મહેલમાં પ્રવેશવાની એક પદ્ધતિ છે.


ભગવાન શ્રીકૃષ્ણનો મીરાના ગાયનમાં અવાજ હતો.


કર્મથી મુક્તિ મેળવવી મુશ્કેલ છે.


આનંદની અંતિમ મર્યાદા આંસુઓ છે.


ઘર દિવાલોથી બનેલું છે અને ઘર હૃદય દ્વારા બનાવવામાં આવ્યું છે.


બુદ્ધપુરુષનો કોઈ યુનિફોર્મ નથી હોતો.


Credits :-

All of these videos are taken from various internet and offline source

All of the above images are edited from QuotesCoverPicsArttinypng

Conclusion morari bapu quotes in gujarati હું આશા રાખું છું કે તમે લોકો ગુજરાતીમાં મોરારી બાપુના અવતરણ વિશેની પોસ્ટને પસંદ કરશે. I hope you like the post and if you do so i will update the post daily, about morari bapu quotes quotes in gujarati.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top