એમના હોંસલાઓએ ન ક્યારે પણ આંખો નમ થવા દીધી છે,જેટલી હતી મારી જરૂરત બધી પુરી તો કરી છે… for this type of quotes on father day and to understand the importance of father in your life please visit Papa status gujarati. Father is the person who plays important role in everyone’s life as he earns the earning of the family and plays important role in making importance role in maintaining family balance papa suvichar in gujarati will make you feel very proud on this father day. Gujarati status for papa we have brought because child when starts speaking it takes the name of his mother first and it is said that father takes all the responsibility of child and makes every attempt to keep his family in every condition Papa status gujarati will bring you such stories fo you. papa suvichar in gujarati will bring you such famous stories so that you can get inspiration from it.
Fathers day status in gujarati

Father son relation in gujarati

Best father day status in gujarati

Awesome Papa Whatsapp Status in Gujarati





पापा के लिए शायरी

papa shayari gujarati text

પિતા માટે સુવિચાર

Best HD papa suvichar in gujarati

Trending gujarati status for papa

fathers day status in gujarati


fathers day messages in gujarati

Child small steps with father

Father having fun with son

Best whatsapp status for father inspiring

whatsapp status in gujarati for father

papa status gujarati

પિતા માટે સુવિચાર

Father daughter quotes in gujarati

Papa suvichar in gujarati [Quotes]
માઁ ની કોમળ મમતા ને તો બધાયે સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને ક્યારે કોઈએ લલકાર્યું છે…
happy fathers day pappa
મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા તે…
એમના હોંસલાઓએ ન ક્યારે પણ આંખો નમ થવા દીધી છે,
જેટલી હતી મારી જરૂરત બધી પુરી તો કરી છે… happy father’s day
એમના લાડ માં જે પાયું કડવાપણ ઠીક,
મારી માટે મને વઢતા એ બાળપણ ઠીક…
સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા…
મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા…
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે..love you papa…
પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
મગજ માં આખી દુનિયાભર નું ટેન્શન,
અને દિલ માં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે… love u papa
હું દેખાઉં મમ્મી જેવી છું, બધા સાચું કહે છે, પણ હા હું છું પપ્પા જેવી…
હર એક દીકરી ની સૌથી મોટી ખ્વાઈશ હોય છે કે તેના પિતા હંમેશા ફૂલોની જેમ હસતા રહે…
પ્યારા પપ્પા ના પ્યારા ભર્યા સીના થી લાગી જાય છે,
સાચે કહી રહી છું વિશ્વાસ કરો, જીવન માં સદાય સુખ પામે છે…love you my hero papa
નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે…….
માં ની સેવાચાકરી માટે ઓછી પડતી હતી આવક,
ને તેના મરણ પછી તેનો દીકરો બનાવે તેનું સ્મારક,
સમાજનો આ દેખાડો તો છે નિર્થક,
કેમ કે માં જેવી મમતા નથી છલકાવતું તેનું કોઈપણ સ્મારક.
ખોટ અનુભવાય છે તમારી આજે,
કોઇ નિર્ણય જાતે લેવાતો નથી આજે,
રોજ જોઉં તસ્વિર તમારી સવાર ને સાંજે,
મારા વાહલા પપ્પા કેમ ભુલાય તમને આજે.
સવાર સવાર માં કોઈ ને યાદ આવે
ના કહી ને કર્યો છે ઘાયલ છતાં ફરી-યાદ આવે
દિલ પર કાર્ય છે કેટલા સિતમ એમને છતાં મલમ ને લાગવા આવે..
માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ
માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દુનિયા નો હર ૧ વ્યક્તી પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ આંખ ભીની કર્યા વગર દિકરી ની વિદાઈ ના કરી શકે..
માતા પિતા એ આપેલા સંસ્કાર અને આશીર્વાદ એ કુટુબ અને સમાજ રૂપી ઇમારતની ઈટ રેતી અને સિમેન્ટ છે.
બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ ‘માં’ છે.
પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
એટલે તેણે ‘માં’ નું સર્જન કર્યું.
માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
How To Download papa suvichar in gujarati for whatsapp status
Here we start with some of the stories related to father and his role in the family which makes him a superhero for his child Papa status gujarati helps you to think that your dad is a real hero. Father fights with everyone to get respect for himself and his family in the society papa suvichar in gujarati salutes such attempts made by father in everyone life. gujarati status for papa let us know that to earn money is very difficult and to fulfill each and every wish of his family he makes attempt which make him feel very special Papa status gujarati will bring you such stories so you get inspiration from it .It is said that money can buy everything and for that money a father makes efforts so that he can earn sufficient amount of money to keep his family happy papa suvichar in gujarati owes gratitude for such father and their efforts.
Download best free HD images on papa status gujarati
Gujarati status for papa is completely based on our beloved father .Many movies from Bollywood are made to explain the importance of sacrifice given by father for his family Papa status gujarati take the opportunity to explain you the importance of father in your Bollywood song are also famous which allows the son to show gratitude to his father papa suvichar in gujarati will bring you video status for you. The relationship between father and son is shown very nicely which explains you how to behave with your elders at home Papa status gujarati enriches you with all th content. Father is meant to be the engine of the family and to feel him special we will bring you whatsapp status on papa suvichar in gujarati. We hope that you like this article on papa suvichar in Gujarati which has best quality images based on papa status gujarati which can be downloaded easily.
Once Click Download gujarati status for papa
Now we talk about the sacrifice that a father makes for his family which is very important can be shown from the below story Papa status gujarati will bring you such stories so that you feel blessed with your father’s presence. Here we start our journey towards the story which is very well known by everyone It starts with the family where there are 4 sons staying with their parents for more such stories visit papa suvichar in gujarati. Everyone is living a very happy life gujarati status for papa with the presence of his father as he is the main engine of the family Papa status gujarati further continue that two of his son went to live in different cities and the remaining went to a different city for the purpose of job they all are also having a healthy and wealthy family. papa suvichar in gujarati t will try to bring quality content for you so that you enjoy a good quality time here. papa status gujarati is a very special status which you can share this father’s day 2021.
Direct Download HD images for papa suvichar in gujarati
The story futher continue as time passes the couple had a lot of property a d always had the motive to help everyone present around them Papa status gujarati advice to learn from this story.both the mother and father got old and to live further they needed the help of their children and the children placed a very unique condition to them papa suvichar in gujarati for more stories visit over here. This papa status gujarati post has status videos. The condition was the couple has to live separately on the homes of their two children so that the children feel comfortable to take the responsibility of their parent’s Papa status gujarati not to do as these children with their parents.The couple did not agree to their condition and they decided to leave happy and independent life papa suvichar in gujarati will live A very happy life never do with your parents wish you happy life let us know your feedback on this status on gujarati status for papa.
papa status gujarati for 2021
Parents are called the creator of this world for newborn child especially the father who works hard and earns money for his family Papa status gujarati tells the children to take care of their parents when they get old. Father who does not shop for himself as he is facing some financial crisis ensure that his children get all the facilities that he requires for a happy life papa suvichar in gujarati salutes such attempts made by a father for his child. We have brought best content based on papa status gujarati Gujarati status for papa time passes when the children get to earn and know about the outside world, they feel that their parents are saying nonsense and they never obey them Papa status gujarati tells you that everyone should obey their parents and never insult them as they are the whole world for you. Papa suvichar in gujarati takes responsibility for such stories everyone obeys their parents and lives a happy life for more such stories visit here.
Thank You !!!!
You can checkout or other post to
Relationship Status In Marathi
Raksha Bandhan Quotes in bengali
Raksha Bandhan Quotes in Marathi
Raksha Bandhan Quotes in Gujarati
Good morning radha krishna video download
Radha krishna video status download
Credits :-
All of these videos are taken from various internet and offline source
Conclusion – papa status gujarati I hope you like our content and we hope that you share this beautiful content on papa suvichar in gujaratii with your loved ones and let us know your feedback on this article based on gujarati status for papa